બાલવીર રિટર્ન્સ! ~ સોની સબ પર 10મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી પ્રસારિત થશે ~

બાલવીર રિટર્ન્સ!
~ સોની સબ પર 10મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી પ્રસારિત થશે ~

બાલવીરે તેની બહાદુરી અને સાહસ સાથે દેશભરનાલાખ્ખો લોકોની કલ્પનાઓને મઢી લીધી છે. હવે બાલવીરનો ચમત્કારી પ્રવાસ ફરી એક વાર ચાહકોને મંત્રમુગ્ધ કરવા માટે સુસજ્જ બન્યો છે, કારણ કે સોની સબ આ અપવાદાત્મક ફેન્ટસી ડ્રામા બાલવીર રિટર્ન્સનું 10મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી પ્રસારણ કરવા માટે સુસજ્જ છે.તે તેના બધા પ્રીમિયમસબ્સ્ક્રાઈબરો માટે ટેલિવાઈઝ્ડ પ્રસારણ પૂર્વે સવારે સોનીલાઈવ પર પણ ઉપલબ્ધ બનશે. ચાહકોને દેવ જોશી સંપૂર્ણ નવા અવતારમાં પાછો આવેલો જોવા મળશે, જે અગાઉ કરતાં પણ મોટા શયતાની બળો સામે જંગ કરશે. ઓપ્ટિમિસ્ટિક્સ પ્રોડકશન દ્વારા નિર્મિત આ શો સુપરપાવર સાથે એકશનસભર છે, જેથી દર્શકોનેજકડી રાખશે. અમુક કક્ષામાં ઉત્તમ વિઝયુઅલઈફેક્ટ્સ અને અત્યાધુનિકસ્ટંટવર્ક સાથે સોની સબ પર બાલવીર રિટર્ન્સ નિશ્ચિત જ દર્શકોને રોચક વાર્તારેખા, મંત્રમુગ્ધ કરનારા સેટ્સ અને ઉત્કૃષ્ટ કામગીરી સાથે મોહિત કરીને છોડશે.
વીર લોક અને કાલ લોકની બે ચમત્કારી દુનિયાની પાર્શ્વભૂમાં સ્થાપિત આ ચમત્કારી સવારીમાંબાલવીરનો પ્રવાસ આ વખતે અમુક રોમાંચક નવા સાથીઓ સાથે બતાવવામાં આવશે. આ શોમાં બોયવંડર દેવ જોશી હવે મોટો થયો હોઈ તે પોતાનો વારસો સંભાળવા માટે અનુકૂળ સમોવડિયાનીશોધમાં નીકળે છે, જેને લીધે અગાઉનાપરીલોકમાં સંપૂર્ણ બદલાવ આવ્યો છે. તેનો ઉત્તર ધરતી પર વિવાનના સ્વરૂપમાં છે તે તેને ખ્યાલ નથી, જે ભૂમિકા અત્યંત વહાલા વંશ સયાની દ્વારા ભજવવામાં આવી છે. જોકે બીજી બાજુ વિવાન એ વાસ્તવિકતાથી અજાણ છે કે તેની પસંદગી કરવામાં આવી છે અને સુપરહીરોનીસંકલ્પનામાં તે વિશ્વાસ રાખતો નથી. બાલવીર આ નટખટ બાળકનો ગુરુ બને છે. તેમનો એકબીજા સાથે કામ કરવાનો સંઘર્ષ જોવા જેવો રહેશે. વિવાન માટે પડકાર પોતાની સત્તાની ધૂરા સંભાળી લેવાની અને શક્તિનો સૂઝબૂઝથી ઉપયોગ કરવાનો છે.

બાલપરી અને અન્ય સુંદર છતાં ઉચ્ચ શક્તિશાળી પરીઓ તેની પડખે હોવાથી બાલવીર હજુ પણ સૌથી મોટા પડકારના રૂપમાં કાલ લોકનાં શયતાની બળોનો સામનો કરશે, જે તિમનાસાનીઆગેવાનીમાં છે, જે ભૂમિકા પવિત્રા પુનિયાએ ભજવી છે. બાલવીરના જીવનમાં ઊથલપાથલ લાવવા સાથે તિમનાસાનું આખરી લક્ષ્ય હુકમશાહબનવાનું અને આખા બ્રહ્માંડ પર રાજ કરવાનું છે. જોકે પૃથ્વી પર સૌથી મોટા અને સૌથી શક્તિશાળી પડકાર બાલવીરને લીધે તે શક્ય બનતું નથી. શયતાની ઈરાદાઓ સાથે તે બાલવીરનો નાશ કરવા કોઈ કસર બાકી રાખવા માગતી નથી અને સૌથી શક્તિશાળી બનવા માટે આતુર છે.

શોમાં શર્મિલી રાજ બાલપરી તરીકે જોવા મળશે, શ્રીધર વતસરડુબાડુબા અને તૌબા તૌબા એમ ડબલ રોલ કરશે, ખુશી મુખરજી જ્વાલા પરી, અમિકાશાઈલ વાયુ પરી, અનુરાધા ખૈરા ધ્વનિ પરી, કૃત્તિકા દેસાઈ મસ્તી પરી, ભાવિકચૌધરી પાની પરી, આદિત્ય સિધુભયમાર અને અતુલ વર્માજબદાલી તરીકે જોવા મળશે. શો બાલવીરનો માર્ગદર્શક સફેદ સિંહ શૌર્ય અને શયતાની બ્લેકપેન્થરઅકરૂર એમ બે ચમત્કારી પાત્રો પણ ધરાવે છે.

કોણ શું કહે છે
નીરજ વ્યાસ, બિઝનેસ હેડ, સોની સબ, પલ અને સોની મેક્સમુવીક્લસ્ટર

બાલવીર માત્ર શો નથી, પરંતુ લીજન્ડ છે. વર્ષો અગાઉ અમે સોની સબ પર બાલવીર પ્રદર્શિત કર્યો ત્યારે તાત્કાલિક મોટો ચાહક વર્ગ ઊભો થયો હતો. હવે બાલવીર રિટર્ન્સનાલોન્ચ સાથે આ ચાહક વર્ગ વધુ મોટો બનશે એવી અમારી અપેક્ષા છે. આ શો ફેન્ટસીનો અસલ દાખલો છે. અત્યાધુનિકવીએફએક્સ ખુશી આપશે ત્યારે સ્ટંટ વર્ક મન મોહિત કરશે અને પરફોર્મન્સ હૃદય હચમચાવી દેશે. બાલવીર રિટર્ન્સપૌરામિક કથાનું સાહસ બની રહેશે, જેને દર્શકો નિશ્ચિત જ પ્રેમ કરસે. સારપ વિ. બુરાઈની સાર્વત્રિક થીમ સાથે શો આબાલવૃદ્ધ સૌને સ્પર્શ કરશે અને સોની સબની અનોખી કન્ટેન્ટ અસલ પ્રતિનિધિત્વ છે, જેની મૂલ્યપ્રેરિત અને હૃદય સાથે સરાહના શો. શો ખુશી પૂરી પાડવાની અમારી કટિબદ્ધતા સાથે અનુકૂળ બંધબેસે છે અને તે વ્યાપક હિટ બનવાના બધાં તત્ત્વો ધરાવે છે એવું અમે માનીએ છીએ.

ઉદય સોધી, બિઝનેસ હેડ, સોનીલાઈવ, ડિજિટલ બિઝનેસ

અમે આ પ્રતીકાત્મક શો અમારા ઓટીટી મંચ પર ભારતમાં અમારા ડિજિટલદર્શકો માટે લાવવામાં રોમાંચિત છીએ. પહેલી વાર બાલવીર રિટર્ન્સસોનીલાઈવ પર બધા પ્રીમિયમસબ્સ્ક્રાઈબરો માટે તેના ટેલિવાઈઝ્ડપ્રસારણના જૂજ કલાક પૂર્વે ઉપલબ્ધ બનશે. આ ઈનોવેશનથીમોબાઈલ ફર્સ્ટ ઓડિયન્સ શો જોઈ શકશે અને શો પ્રદાન કરે છે તે રોમાંચમાં ઉમેરો કરી શકશે. સોનીલાઈવહંમેશાં તેના દર્શકો માટે રિલેટેબલકન્ટેન્ટસ્ટ્રીમિંગ કરવામાં આગેવાન રહી છે અને આ દિશામાં અમારો આ પ્રયાસ છે.

વિપુલ ડી શાહ, સ્થાપક ચેરમેન અને એમડી, ઓપ્ટિમિસ્ટિક્સએન્ટરટેઈનમેન્ટ

બાલવીર રિટર્ન્સ એ રીતે નિર્માણ કરાયો છે કે ટેલિવિઝન પર લોકો ફેન્ટસી ડ્રામા જુએ છે તેની રીતમાં ક્રાંતિ લાવી દેશે. નવા કલાકારો ઉપરાંત કોશ્ચ્યુમ્સ અને સેટ્સ તૈયાર કરવા માટે ભરપૂર પ્રયાસ ગયા છે, જેથી અમે રોમાંચક, બેઠક સાથે જકડી રાખનાર, વિઝયુઅલટ્રીટદર્શકોને પૂરા પાડવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. ચાહકોને ખરા અર્થમાં જલસો થઈ રહેશે. શોના લૂક અને અહેસાસ સાથે સ્ક્રિપ્ટિંગમાં ભરપૂર બારીકાઈભર્યું કામ કરવામાં આવ્યું છે, જેથી શો સાથે દર્શકોજકડાઈ રહેશે અને અમને આશા છે કે શોને અગાઉ જેવો જ પ્રેમ અને માન્યતા મળશે.

જોતા રહો બાલવીર રિટર્ન્સ, મંગળવાર, 10મી સપ્ટેમ્બર, 2019થી પ્રસારણ, સોમવારથી શુક્રવાર, રાત્રે 8, ફક્ત સોની સબ પર અને દિવસમાં અગાઉ સોનીલાઈવ પર પ્રી- રિલીઝ!
About SONY SAB:
Launched in March 2005, SONY SAB is part of the network of television channels owned by Sony Pictures Networks India Pvt Ltd. The brand’s core brand proposition of ‘KhushiyonWali Feeling’, stands for a larger purpose in life; a belief that happy people make a happier world. SONY SAB, with its impressive line-up of fresh programs and light-hearted content ranging from daily family comedy to path breaking concepts is dedicated to promoting an enjoyable ‘family-viewing’ experience. Its current programming mix includes Tenali Rama, Taarak Mehta KaOoltahChashmah, Aladdin – NaamTohSunaHoga, JijajiChhat Per Hain, Bhakharwadi and Tera Kya Hoga Alia. SAB launched its HD feed in 2016. The channel is broadcasted nationally and is available in more than 100 million households in India and internationally in more than 150 countries reaching over 25 million households.
For more information, log on to: www.sabtv.com

About Sony Pictures Networks India (SPN) 
Sony Pictures Networks India (SPN), is an indirect wholly owned subsidiary of Sony Corporation, Japan.

SPN has several channels including Sony Entertainment Television (SET and SET HD), one of India's leading Hindi general entertainment television channels; MAX, India's premium Hindi movies and special events channel; MAX 2, another Hindi movie channel showcasing great India Cinema; MAX HD, a high definition Hindi movie channel airing premium quality films; WAH, the FTA channel for Hindi movies; SAB and SAB HD the family-oriented Hindi comedy entertainment channels; PAL, a genre leader in rural Hindi speaking markets (HSM) showcasing the best of Hindi general entertainment and Hindi movies from SPN’s content library; PIX and PIX HD, the English movie channels; AXN and AXN HD, the channels showcasing the best in Reality, Entertainment and Drama; Sony BBC Earth and Sony BBC Earth HD, the premium factual entertainment channels, Sony AATH, the Bangla entertainment channel; MIX a refreshing Hindi music channel; YAY!, the kids entertainment channel; sports entertainment channels – SONY SIX, SONY SIX HD, SONY ESPN, SONY ESPN HD, SONY TEN 1, SONY TEN 1 HD, SONY TEN 2, SONY TEN 2 HD, SONY TEN 3, SONY TEN 3 HD; Sony मराठी, the Marathi general entertainment channel;SonyLIV - the digital entertainment VOD platform; SPN Productions, the networks’ film production arm and Studio NEXT the independent production venture for original content and IPs for TV and digital media. SPN reaches out to over 700 million viewers in India and is available in 167 countries.

The network is recognized as an employer of choice within and outside the media industry. SPN is a recipient of several awards, including the ‘Aon Best Employers India’ Award in recognition of SPN’s unique workplace culture and exceptional people practices, consistently ranking amongst India’s Top 10 Companies with Best Health & Wellness Practices by SHRM & CGP Partners, listed by

Working Mother & AVTAR as one of the 100 Best Companies for Women in India and adjudged one of India’s Great Workplaces by the Great Place to Work® Institute. Sony Pictures Networks India Private Limited is in its 24th year of operations in India. It has a subsidiary, MSM-Worldwide Factual Media Private Limited and an affiliate, Bangla Entertainment Private Limited in India.

For more information, log onto www.sonypicturesnetworks.com

«
Next

Newer Post

»
Previous

Older Post